Search This Blog

Friday, November 29, 2013

કબીર

ચિંતા બડી અભાગિણી ઘટે ગુણ ઔર જ્ઞાન ,
ચિંતા સે ચતુરાઈ ઘટે રંગ ઔર રૂપ;
બીના કાષ્ટ સે જલે ચિંતા ચિતા સમાન,
ચિંતા સે ચિતા ભલી કહે દાસ કબીર  .

બુદ્ધિ ની બાબત માં

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય  .
પોપટ પણ અભ્યાસથી, શીખે બોલતાં બોલ;
કાયર થઇ આળસ કરે,તે નર ખરને તોલ   . 

Thursday, November 28, 2013

મંત્ર ક્યારે ફળે ?

मन्त्राणां ग्रहणं कार्यं स्त्रीमांसमधुवर्जिना |
मिताहारेण शुचिना  कुशास्तरणशायिना ||
गन्धमाल्यो पहारैश्च बलिभिश्चापि देवता |
पूजयेन्मन्त्र सिद्ध्यर्थं जपहोमैश्च  यत्नत:||
                                                   (सुश्रुत )
(મંત્ર સિદ્ધિ-નિયમ)
મંત્રની સિદ્ધિ જોઈતી હોય તો તેણે સ્ત્રીનો સંગ, માંસ અને દારૂ ત્યજવા જોઈ તું જ ભોજન કરવું,પવિત્રતા રાખવી,દર્ભની પથારી ઉપર સુઈ રહેવું;સુગંધ,માલા,ઉપહાર તથા બલિદાનથી દેવોને પૂજવા; અને મંત્ર-સિદ્ધિ માટે કાળજીથી જપ,હોમ-હવન કરવાં  








Wednesday, November 27, 2013

ત્રણ ચાવીઓ

हरिं हरीतकी  चैव  गायत्रीं   च    दिने     दिने 
मोक्षारोग्यतप:कामी चिन्तयेद् भक्षयेत् जपेत्
મોક્ષ,આરોગ્ય અને તપની ઈચ્છાવાળાએ દરરોજ (અનુક્રમે) હરીનું ચિંતન કરવું, હરડેનું સેવન કરવું અને ગાયત્રીનો જપ કરવો  

समजदारी

खुदा करेके न टूटे तिलस्मे जोके नज़र , जुनून पे अक्कल अगर छा गई तो क्या होगा 
(इस जगत में बुद्धिमानी जो छोड़ दे वही सबसे बड़ा बुद्धिमान है ) 

Tuesday, November 26, 2013

વહેલા ઉઠવું

ब्राह्मे मुहूर्त उत्तिष्टेत् स्वस्थो रक्षार्थमायुष :
तत्र सर्वाधिशान्त्यर्थे स्मरेद्धि मधुसूदनम्                                                                    (महर्षि वाग्भट) 
બ્રાહ્મ મુહૂર્ત માં -વહેલા ઉઠવું અને સ્વસ્થ થઇ આયુષ રક્ષા માટે અને સર્વ વ્યાધિ ની શાંતિ અર્થે મધુસુદન ભગવાન નું સ્મરણ કરવું  

Monday, November 25, 2013

કોણ સુખે જીવે છે?

स्वात्म्यसेवी जितक्रोधो नित्यं चापि जितेन्द्रिय:
जीर्णभोजी मित स्वप्न:सुखं जीवत्य नामय: 
                                                      (सुश्रुत )
જે પોતાના આત્મામાં જ પ્રીતીવાળો છે,જેણે ક્રોધને જીત્યો છે,ઇન્દ્રિયો જીતી છે,જે ઓછું -માપ-સર ખાય છે,ઓછું ઊંઘવાવાળો છે,તે રોગ વિના સુખથી જીવે છે,

Sunday, November 24, 2013

सुवाक्य

સુખનું આશ્વાસન, દુઃખ નો અનુભવ - એનું નામ સંસાર...
सुख का आश्वासन, दुःख का अनुभव - उसीका नाम संसार… 

Friday, November 22, 2013

સુવિચાર


મન થી ભગવાનનું ચિંતન,વાણીથી ભગવાનના નામનો જપ, સૌને નારાયણ માનીને શરીરથી જગતજનાર્દનની નિ:સ્વાર્થ સેવા એ જ ઉત્તમથી ઉત્તમ કર્મ છે. 

Wednesday, November 20, 2013

ગંગાસતી

વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે  વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને)  માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ  જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)

ગંગાસતી

નવધા ભક્તિમાં
નિર્મળ રેહવું ને
શીખવો વચન નો વિશ્વાસ
દાતા ની ભક્તિ
ભાઈ, દાતા ને ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
દાતા રે ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
સદગુરુ ચરણોમાં
શીશ નમાવવું,
સદગુરુ ના ચરણમાં
શીશ નમાવવું ને
ધરવું ગુરુજી નું ધ્યાન
એ અભિયાસી ને …
એવી રીતે રેહવું ને
એ જાણવો વચન નો મર્મ
ગંગાસતી એમ બોલ્યાં તે
ગંગાસતી ….
એ.. બોલ્યાં ને રે
છોડી દેવા અસુરી વિકર્મ
એ ભાઈ છોડી દેવા અસૂરી કર્મ
નવધા ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
એ નવધા રે ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
શીખવો વચનનો વિશ્વાસ .. (૨)

ગંગાસતી

શીલ બડા સંતોષ બડા
બુદ્ધિ બડા ગુણવંત
સબ કે પરસમ દ્રષ્ટિ હૈ
તાકો કહત હૈ સંત ..
શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન 
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને .. (૨)
મા’રાજ થયા મે’રબાન ..શીલવંત સાધુ  ને
શત્રુ ને મિત્ર જેને
એકે નહિ ઉરમાં ને
પરમારથમાં જેને પ્રીત .. (૨)
મન, કર્મ, વચનથી
મન. કર્મ, વાણીએ, વચનમાં ચાલે
રૂડી પાડે એવી રીત ..શીલવંત સાધુ ને 
આઠે પો’ર મન
મસ્ત થૈ ને રે’ વે, જેને ..
જાગી ગયો તુરીયાનો તાર ..
નામ રૂપ જેણે
મિથ્યા કરી જાણ્યા ને
સદાય ભજનનો એને આહાર ..શીલવંત સાધુ ને
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો પાનબાઈ
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો ત્યારે ..
ઊતરશો ભવ પાર …
ગંગાસતી એમ બોલિયાં ને રે
જેને વચનો સાથે વે’વાર ..શીલવંત સાધુ ને
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને
જેને મા’રાજ થયા છે મે’રબાન …શીલવંત સાધુ ને

ઉચ્ચ જીવન


રામકૃષ્ણ પરમહંસ ના ગુરુ તોતાપૂરી કહેતા હતા: 'લોટો માંજતા રહેજો , નહિ તો કટાઈ જશે. ' મતલબ કે પ્રભુ પરાયણ જીવન રાખવા માગનારે દેહ અને મન હંમેશાં પવિત્ર રાખવાં જોઈએ।
પરંતુ ચોવીસ કલાક એ પવિત્ર રહે કેમ ? સાહિત્ય,સંગીત,અને કલા પર પ્રેમ કેળવવાથી આપણો મનરૂપી લોટો ચોખ્ખો રહેશે અને અંત:કરણ માં સોંદર્ય ગ્રહણ કરવાની શક્તિ ખીલશે।

સુવિચાર


જેનો સમય નકામો ખરચાઈ જાય છે તેણે સમય ની કિંમત સમજી નથી.

Monday, November 18, 2013

શ્રીમદ્ રાજચંદ્ર

 જ્ઞાન , ધ્યાન,વૈરાગ્ય મય, 
            ઉત્તમ જહાં વિચાર ;
એ   ભાવે    શુભ   ભાવના,
         તે  ઉતરે   ભવ  પાર;
                                  શ્રીમદ્ રાજચંદ્ર


Sunday, November 10, 2013

સુવાક્ય

 
1 ...જે પારકા માટે જીવે છે તેને કિંચિત માત્ર દુઃખ નથી 
જે પોતાના માટે જીવે છે તેને બધાં દુઃખો છે। ........
2..સાચું સુઃખ  બહાર થી નહિ પણ હ્રદય માંથી મળે છે। 
વિદુર નીતિ 
કુળવાન એ છે જેનું તેજ લાકડા માં સમાયેલ અગ્નિ ની જેમ અપ્રગટ હોય છે. કુળવાન પોતાના તેજ ને પ્રગટ નથી કરતો  એતો ત્યારે જ પ્રગટ થાય છે જયારે તેને ખુબ રગડવામાં આવે છે અર્થાત ઘર્ષણ આપવામાં આવે છે.

Tuesday, November 5, 2013

मानव इतना याद रखें

मानव इतना याद रखें 
" कर्म कहो कीस्मत कहो ,चाहे कहो तक़दीर ,पहेले बन्या प्रारब्ध और पीछे बना शरीर। "
"मागो ने मले तो भगवान नी दया थई कहेवाय , न मागे ने मले तो भगवान नी कृपा थई कहेवाय। "

માનવી આટલું યાદ રાખે

માનવી આટલું યાદ રાખે 
" કર્મ કહો કિસ્મત કહો ચાહે કહો તકદીર પહલે બન્યા પ્રારબ્ધ ઔર પીછે બના શરીર "
"માગો ને મલે તો ભગવાનની દયા થઇ કહેવાય ન માગેને મલે તો ભગવાનની કૃપા થઇ કહેવાય "
                                                                                                                                kevlanandji

Monday, November 4, 2013

કર વિચાર તો પામ


વર્તનમાં બાળક થાઓ ,
સત્યમાં યુવાન થાઓ ,
જ્ઞાનમાં  વૃદ્ધ   થાઓ , 
                                                                      શ્રીમદ્ રાજચંદ્ર

Sunday, November 3, 2013

नूतन वर्षा अभिनंदन

नूतन वर्षा अभिनंदन 

आयुरारोग्यमेश्वर्यम् विध्या लाभः सुखन्जय |
किर्तिर्मनोरथश्चास्तु    नूतन  वर्षं   शुभं  तव || 
                            गोपाल /रचना एवं काव्य

Saturday, November 2, 2013

शुभ दीपावली


शुभ दीपावली
त्वं ज्योतिस्त्वं रवि श्चन्द्रो विद्युदग्निश्च तारका |
सर्वेषां   ज्योतिषां  ज्योतिर्दिपावल्यै नमो नमः ||

श्री हनुमान वडवानल स्तोत्र - Shri Hanuman Vadvanal Stotra

श्री हनुमान वडवानल स्तोत्र - Shri Hanuman Vadvanal Stotra
विनियोगः- ॐ अस्य श्री हनुमान् वडवानल-स्तोत्र-मन्त्रस्य श्रीरामचन्द्र ऋषिः, श्रीहनुमान् वडवानल देवता, ह्रां बीजम्, ह्रीं शक्तिं, सौं कीलकं, मम समस्त विघ्न-दोष-निवारणार्थे, सर्व-शत्रुक्षयार्थे सकल-राज-कुल-संमोहनार्थे, मम समस्त-रोग-प्रशमनार्थम् आयुरारोग्यैश्वर्याऽभिवृद्धयर्थं समस्त-पाप-क्षयार्थं श्रीसीतारामचन्द्र-प्रीत्यर्थं च हनुमद् वडवानल-स्तोत्र जपमहं करिष्ये ।

ध्यानः-
मनोजवं मारुत-तुल्य-वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं ।
वातात्मजं वानर-यूथ-मुख्यं श्रीरामदूतम् शरणं प्रपद्ये ।।
ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते श्रीमहा-हनुमते प्रकट-पराक्रम सकल-दिङ्मण्डल-यशोवितान-धवलीकृत-जगत-त्रितय वज्र-देह रुद्रावतार लंकापुरीदहय उमा-अर्गल-मंत्र उदधि-बंधन दशशिरः कृतान्तक सीताश्वसन वायु-पुत्र अञ्जनी-गर्भ-सम्भूत श्रीराम-लक्ष्मणानन्दकर कपि-सैन्य-प्राकार सुग्रीव-साह्यकरण पर्वतोत्पाटन कुमार-ब्रह्मचारिन् गंभीरनाद सर्व-पाप-ग्रह-वारण-सर्व-ज्वरोच्चाटन डाकिनी-शाकिनी-विध्वंसन ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महावीर-वीराय सर्व-दुःख निवारणाय ग्रह-मण्डल सर्व-भूत-मण्डल सर्व-पिशाच-मण्डलोच्चाटन भूत-ज्वर-एकाहिक-ज्वर, द्वयाहिक-ज्वर, त्र्याहिक-ज्वर चातुर्थिक-ज्वर, संताप-ज्वर, विषम-ज्वर, ताप-ज्वर, माहेश्वर-वैष्णव-ज्वरान् छिन्दि-छिन्दि यक्ष ब्रह्म-राक्षस भूत-प्रेत-पिशाचान् उच्चाटय-उच्चाटय स्वाहा ।

ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते श्रीमहा-हनुमते ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः आं हां हां हां हां ॐ सौं एहि एहि ॐ हं ॐ हं ॐ हं ॐ हं ॐ नमो भगवते श्रीमहा-हनुमते श्रवण-चक्षुर्भूतानां शाकिनी डाकिनीनां विषम-दुष्टानां सर्व-विषं हर हर आकाश-भुवनं भेदय भेदय छेदय छेदय मारय मारय शोषय शोषय मोहय मोहय ज्वालय ज्वालय प्रहारय प्रहारय शकल-मायां भेदय भेदय स्वाहा ।


ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महा-हनुमते सर्व-ग्रहोच्चाटन परबलं क्षोभय क्षोभय सकल-बंधन मोक्षणं कुर-कुरु शिरः-शूल गुल्म-शूल सर्व-शूलान्निर्मूलय निर्मूलय नागपाशानन्त-वासुकि-तक्षक-कर्कोटकालियान् यक्ष-कुल-जगत-रात्रिञ्चर-दिवाचर-सर्पान्निर्विषं कुरु-कुरु स्वाहा ।

ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महा-हनुमते राजभय चोरभय पर-मन्त्र-पर-यन्त्र-पर-तन्त्र पर-विद्याश्छेदय छेदय सर्व-शत्रून्नासय नाशय असाध्यं साधय साधय हुं फट् स्वाहा ।

।। इति विभीषणकृतं हनुमद् वडवानल स्तोत्रं ।।

English Script of Shri Hanumaan Vadavaanala Stotram

Shri Hanumaan Vadavaanala Stotram
Shri Ganeshaaya Namaaha
Om asya Shri Hanuman Vadavaanala stotra mantrasya
ShriRaamachandra Rushihi Shri Vadavaanal Hanuman devataa
mama samasta roga prashamanaartham sitaaraamachandra prityartham
hanumaan vadavaanal stotra japamaham karishye II 1II
om rhaam rhim om namo bhagwate shri mahaahanumate prakat praakrama
sakal digmandal yashovitaana dhavalikruta jagatritaya vajradeha
rudraavataara lankaapurii dahana umaaamal mantra udadhibandhana
dashashiraha krutaantaka siitashvashana vaayuputra anjanii garbhasambhuta
Shriraam laxmaNaanandakara kapisainya praakaara sugriivasaahya
raNapartotpaaTana kumara brahmachaarin gabhiiranaada
sarva paapagrahavaaraNa sarjvarochchaaTana daakiniividhvansana II 2 II
Om rhaam rhim om namo bhagwate mahaaviiraviiraaya sarvadukha nivaaraNaaya
Grahamandala sarvapishaachamandalochchaaTana
Bhootajvara ekaahikajvara dwayahikajvara trayaahikajvara
chaaturThikajvara santaapajvara vishamajvara taapajvara
maaheshvara vaishNavajvaraan chindhi chindhi chindhi yaksha brahmaraakshasa
bhoota preta pishaachaan uchchaataya uchchaataya II 3 II
Om rhaam rhim om namo bhagwate shrii mahaahanumate II 4 II
Om rhaam rhim rhum rhaim rhaha aam haam haam haam aaoum soum ehi ehi
Om ham om ham om ham om ham II 5 II
Om namo bhagwate shriimahaahanumate shravaNa chakshubhootaanaam
Shaakini daakiniinaam vishamadushTaanaam sarvisham hara hara II 6 II
aakaashabhuvan bhedaya bhedaya chedaya chedaya maaraya maaraya
shoShaya shoShaya mohaya mohaya jvaalaya jvaalaya
prahaaraya prahaaraya sakala maayaam bhedaya bhedaya II 7 II

Om rhaam rhim om namo bhagwate shrii mahaahanumate
Sarva grahochchaaTana parabalam kshobhaya kshobhaya
Sakala bandhana mokshaNam kuru kuru II 8 II
shirahashula gulmashula sarva shoolaannirmoolaya
naagapaashaanantavaasukitakshaka karkoTaka kaaliyaan
Yakshakula jalagata bilagata raatrinchara divaachara sarvaannirviSham kurukuru swaahaa II 9 II
Raajabhaya chorabhaya paramantra parayantra paratantra paravidyaashchedaya chedaya II 10 II
Swamantra swayantra swatantra swavidyaha prakataya prakataya II 11 II
sarvaariShTaannaashaya naashaya II 12 II
sarvashatroonnaashaya naashaya II 13 II
asaadhyam saadhaya saadhaya II 14 II
hum faT swaahaa
II iti bibhiShaNa Krutam hanumat vadavaanala sotram sampoorNam II 

Friday, November 1, 2013

શ્રીમદ્ રાજચંદ્ર


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે  થઈશું  બહ્યાંતર  નિર્ગ્રંથ  જો ?
સર્વ  સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને ?
વિચરશું કવ મહત્પુરુષને  પંથ જો ?                              

                                                                                શ્રીમદ્ રાજચંદ્ર