દવા ઓ થી રાહત છે , રોગ નાશ નહિ
ભોજન થી વજન વધે છે , શક્તિ નહિ .
ધન સામાન ખરીદવાનું સાધન છે, સુખ નું નહિ
પુસ્તકો માં માહિતી છે , જ્ઞાન નહિ
સંબધી ઓ પ્રત્યે કર્તવ્ય છે , અપનત્વ નહિ
ભગવાન શક્તિ , આનંદ અને પ્રેમ નો ભંડાર છે
બી વી ચૌહાણ
ભોજન થી વજન વધે છે , શક્તિ નહિ .
ધન સામાન ખરીદવાનું સાધન છે, સુખ નું નહિ
પુસ્તકો માં માહિતી છે , જ્ઞાન નહિ
સંબધી ઓ પ્રત્યે કર્તવ્ય છે , અપનત્વ નહિ
ભગવાન શક્તિ , આનંદ અને પ્રેમ નો ભંડાર છે
બી વી ચૌહાણ