1 ...જે પારકા માટે જીવે છે તેને કિંચિત માત્ર દુઃખ નથી
જે પોતાના માટે જીવે છે તેને બધાં દુઃખો છે। ........
2..સાચું સુઃખ બહાર થી નહિ પણ હ્રદય માંથી મળે છે।
વિદુર નીતિ
કુળવાન એ છે જેનું તેજ લાકડા માં સમાયેલ અગ્નિ ની જેમ અપ્રગટ હોય છે. કુળવાન પોતાના તેજ ને પ્રગટ નથી કરતો એતો ત્યારે જ પ્રગટ થાય છે જયારે તેને ખુબ રગડવામાં આવે છે અર્થાત ઘર્ષણ આપવામાં આવે છે.