* જીવન માં એટલા નરમ ન થાઓ કે લોકો તમને ખાઈ જાય
*જીવન માં એટલા ગરમ ન થાઓ કે લોકો તમને અડી પણ ના શકે
* જીવન માં એટલા સરળ ન થાઓ કે લોકો તમને મુર્ખ બનાવી દે
* જીવન માં એટલા અતડા ન થાઓ કે લોકો તમને મળી ન શકે
* જીવન માં એટલા ગંભીર ન બનો કે લોકો તમારા થી કંટાળી જાય
* જીવન માં એટલા છીછરા ન બનો કે લોકો તમને ગણકારે નહિ
* જીવન માં એટલા મોંઘા ન બનો કે લોકો તમને બોલાવી ન શકે
* જીવન માં એટલા સસ્તા ન બનો કે લોકો તમને નચાવ્યા કરે
જીવન માં પોતે જ પોતાને દંડિત સજા કરવાનું કેળવે તો જીવનદિવ્ય બની જાય અને જીવનમુલ્યો નો વિકાસ થાય