Search This Blog

Sunday, October 28, 2012

ધાર્મિક -આધ્યાત્મિક ચિંતન

# "ધાર્મિક જાગૃતિ નો અભાવ " "દંભી ",સાંપ્રદાયિકતા નો પ્રભાવ " #
આજે જરૂર છે ...
ધાર્મિક જાગૃતિ અભિમાન ઉભું કરી , અંધ શ્રદ્ધા ને દુર કરવાની .
એક ઓશો ની : એક પાંડુરંગ આઠવલે દાદાજી : એક દયાનંદ સરસ્વતી ની 
ઓશો રજનીશે 
1 અંધ શ્રદ્ધા આચરનારા ઓની વિરૂદ્ધ માં ,ઠેકડી ઉડાડી હતી 
2 ધર્મ ની સાવ વિરુદ્ધ માં ,બોલી ને ,ધર્મ ની સમજ ની , પહેલ કરી હતી 
3 ધર્મ ચિંતક ,'જ્ઞાન ને સરન્ડર થવાની હાકલ કરી' "અંધ વિશ્વાસ ને કચડી 'પોતાની અંદર ની સુષુપ્ત શક્તિ ને જ પરમાત્મા સમજવા , જણાવ્યું હતું 
4 ધર્મ ના રક્ષક બની ને , ટીલા -ટપકા ' વાળા સંતો પુજારી ઓની 'ઊંઘ હરામ કરી ,દાંત કાઢી નાખ્યા હતા .
પાંડુરંગ આઠવલે દાદાએ ,
1 સ્વાધ્યાય પરિવાર દ્વારા ,ગામે ગામ ,ધર્મ જાગૃતિ અભિયાન પ્રસરાવી ,ધર્મ ની સાચી સમજ ,ભક્તિ ની શક્તિ સમજાવી હતી .
મહર્ષિ દયાનંદ સરસ્વતી એ 
1 મૂર્તિ પૂજા નો વિરોધ કર્યો હતો (1918)
2 ધાર્મિક અંધ શ્રદ્ધા - અંધ વિશ્વાસ નો જવાબ આપ્યો હતો 
3 મૂર્તિ ઓના પુજારી ઓ , ભગવાન ની આડ માં, ભેદ ભાવ ઘુસાડી ને વ્યક્તિ પૂજા કરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો 
(અને ઓ માય ગોડ જે મુવી ના વખાણ સંભાળી જોવા ગયો તેમાં જણાયું કે છેલ્લે જે જાણવા મળ્યું તે "એક સાધુ દ્વારા જ આસ્થા  અને વિશ્વાસ ને જે અફીણ ના નશા ની સાથે સરખાવી તેથી જરૂર છે એક ઓશો ,દાદાજી ,અને દયાનંદ સરસ્વતી )
ધાર્મિક -આધ્યાત્મિક ચિંતન માં વાચેલું