Search This Blog

Monday, December 23, 2013

જ્યોતિષ અર્થાત અદ્વૈત નું વિજ્ઞાન

જ્યોતિષ અર્થાત અદ્વૈત નું વિજ્ઞાન 
તારીખ - 1/1/2014       સમય - 7:18 
વિક્રમ સંવત 2070 માગશર વદ અમાસ મૂળ નક્ષત્ર 
આ નવા વર્ષનો પ્રારંભ અમાસ અને મૂળ નક્ષત્રમાં થાય છે. અમાસ નાં દેવ-પિતૃ અને મૂળ નક્ષત્રના દેવ વાયુ તેમજ ગ્રહ દેવ કેતુ છે આ નક્ષત્ર ને અંગ્રેજીમાં Lambda scorpi કહે છે.તેમજ શનિ +રાહુ શાપિત દોષ સૂર્ય+ચંદ્ર+બુધ ની યુતિ વગેરે યોગ હોય તે જ્યોતિષ ની દૃષ્ટિ એ કોઈ સારી નિશાની ન કહેવાય જેમાં (ઉથલ પાથલ , રક્તપાત , આપત્તિ , રોગ , ધન હાની , જેવી અનેક સમસ્યા ઘટી શકે છે.)ઈશ્વર ને પ્રાર્થના કે સર્વ જીવોના કલ્યાણ ભાવથી જે શુભ અશુભ હોય તે કરે શિવા અર્પણ મસ્તુ