Search This Blog

Wednesday, August 7, 2013

સુવિચાર

વજન વગર ની વાત નકામી ,
 ભજન વગર ની સવાર નકામી,
 બંધારણ વગર ની નાત નકામી,
માનવતા વગર ની જાત નકામી,
 કહ્યું ન માને તે નાર નકામી , 
બ્રેક વગર ની કાર નકામી ,
 બોલ્યા ફરે તે માણસ નકામો ,
 નફા વગર નો ધંધો નકામો, 
પાયા વગર નું ચણતર નકામું,
દાન વગર નું ધન નકામું,
આરોગ્ય વગર નું તન નકામું,
કાબુ વગર નું મન નકામું,
 મીઠાઈ વગર નો તેહવાર નકામો,
તમે લાઈક ના કરો તો કોન્ટેક રાખવો નકામો