Search This Blog

Tuesday, January 15, 2013

ગ્રહો ના ખેલ

શનિ - રાહુ  નો સંબંધ જયારે જયારે થાય છે ત્યારે રાજ્ય દેશ વિદેશ માં ગમે ત્યાં ઉપદ્રવ થવા સંભાવના રહે છે અને ગઈ કાલે જ રાહુ  શનિ  સાથે તુલા રાશી માં સંપૂર્ણ પ્રવેશ કરી સાથે આવ્યો છે . જોઈએ ઈશ્વર આ સમય માં શું ? બતાવે છે ?