પિતૃ વંદના
પુરાણો માં પણ પદ્મ પુરાણ નું વિશિષ્ટ સ્થાન છે ભગવાન વેદ વ્યાસ પદ્મ પુરાણ માં પિતૃ વંદના કરતાં કહે છે
पिता धर्म: पिता स्वर्ग: पिता हि परमं तप: |
पितरि प्रीति मापन्ने प्रीयन्ते सर्व देवता : ||
(पद्म पु सु ख 47/9)
પિતા ધર્મ છે , પિતા સ્વર્ગ છે અને પિતા જ સર્વોત્કૃષ્ટ તપસ્યા છે જેની સેવા અને સદગુણો થી દેવતા પણ પ્રિય રહે છે