Search This Blog

Tuesday, September 3, 2013

श्लोक

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं योवनं |
प्रत्यायान्ति गता : पुनर्न दिवसा: कालो जगद्भक्षक ||
પ્રત્યેક પળે આયુષ્યનો નાશ થાય છે ફૂટેલો ઘડો હોય અને એમાંથી જેમ પાણી ટપક્યા કરે, તેમ પ્રત્યેક પળે આપણે મૃત્યુની વધારે નજીક જતા જઈએ છીએ