Search This Blog

Thursday, November 28, 2013

મંત્ર ક્યારે ફળે ?

मन्त्राणां ग्रहणं कार्यं स्त्रीमांसमधुवर्जिना |
मिताहारेण शुचिना  कुशास्तरणशायिना ||
गन्धमाल्यो पहारैश्च बलिभिश्चापि देवता |
पूजयेन्मन्त्र सिद्ध्यर्थं जपहोमैश्च  यत्नत:||
                                                   (सुश्रुत )
(મંત્ર સિદ્ધિ-નિયમ)
મંત્રની સિદ્ધિ જોઈતી હોય તો તેણે સ્ત્રીનો સંગ, માંસ અને દારૂ ત્યજવા જોઈ તું જ ભોજન કરવું,પવિત્રતા રાખવી,દર્ભની પથારી ઉપર સુઈ રહેવું;સુગંધ,માલા,ઉપહાર તથા બલિદાનથી દેવોને પૂજવા; અને મંત્ર-સિદ્ધિ માટે કાળજીથી જપ,હોમ-હવન કરવાં