Search This Blog

Thursday, July 19, 2012

दक्षि णा मुर्ति शिव

वट विट समीपे भूमि भागे निषण्णं सकल मूनि जनानां ज्ञान दातार मारात /
               त्रिभुवन गुरु मीशं दक्षि णा मुर्ति देवं जनन मरण दुख च्छेद दक्षम् नमामि //
जो वाट वृक्ष के समीप भूमि भाग पर स्थित हे , निकट बैठे हुए समस्त मुनि जनों को ज्ञान प्रदान कर रहे हे , जन्म - मरण के दुःख का विनाश करने में दक्ष हे , त्रिभुवन के गुरु और इश हे , उन भगवान दक्षिणा मूर्ति को में नमस्कार करता हु / 

Wednesday, July 18, 2012

સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો સપના બધા હકીકત નથી થતા થશે બધું હકીકત તો સપના શું  જોશો 

Monday, July 16, 2012

માણસે સાધુ થવાની જરૂર નથી સીધું થવાની જરૂર છે ,યોગી થવાની જરૂર નથી ઉપયોગી થવાની જરૂર છે 

Wednesday, July 11, 2012

સમર્થ વિચાર (પૂ શ્રી ચંદ્રશેખરપંડિત જીમહારાજ )

વ્યકિત ના સુખ નો વિચાર એ સ્વાર્થ ,રાષ્ટ્ર ની સુખ -સમૃદ્ધિ નો વિચાર અને તેથી પણ વિશેષ વિશ્વ ના હિત નો વિચાર તેનું નામ નિસ્વાર્થ અને આત્મકલ્યાણ નો વિચાર તેનું નામ પરમાર્થ