Search This Blog

Tuesday, August 13, 2013

 રામ તને ન ભાવે તોય રામ તને નભાવે 

શુભ વિચાર

છ વસ્તુ નો અતિરેક થાય તેનું યૌવન અને જીવન નાશ પામે   છે 
1 અતિ બોલવું 
2 અતિ ચાલવું 
3 અતિ ભોજન 
4 અતિ સુવું 
5 અતિ ક્રોધ 
6 અતિ વિષય ભોગ