Search This Blog

Friday, November 29, 2013

કબીર

ચિંતા બડી અભાગિણી ઘટે ગુણ ઔર જ્ઞાન ,
ચિંતા સે ચતુરાઈ ઘટે રંગ ઔર રૂપ;
બીના કાષ્ટ સે જલે ચિંતા ચિતા સમાન,
ચિંતા સે ચિતા ભલી કહે દાસ કબીર  .

બુદ્ધિ ની બાબત માં

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય  .
પોપટ પણ અભ્યાસથી, શીખે બોલતાં બોલ;
કાયર થઇ આળસ કરે,તે નર ખરને તોલ   .