૧ . 'ધર્મ ચર' : ધર્મ નું આચરણ કરો (આચાર ધર્મ ) ૨. ' ધર્મ એ , 'જે સર્વ ને ધારણ કરે '--- ધારયતિ ઇતિ ધર્મ
૩. ' ધર્માચરણ ' માટે , ' વિદ્યા - વિનય - પાત્રતા - ધન ' પ્રાપ્ત કરવા પડે છે .
૪.' ધર્માચરણ ' થી જ , સુખ પ્રાપ્ત થાય છે .
૫. ધર્મ થી જ , અર્થ અને કામ સિદ્ધ થાય છે .(વેદ વ્યાસજી )
No comments:
Post a Comment