Search This Blog

Saturday, July 30, 2011

શિવલિંગ પ્રાગટ્ય

                    ‘ૐકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગીનઃ
                         કામદં મોક્ષદંચૈવ ૐકારાય નમોનમઃ’

           ‘શિવ ’નો અર્થ ‘કલ્યાણ’ ‘શુભ’ થાય છે. અગ્નિની ત્રણ અવસ્થાઓ છે. અગ્નિ, વાયુ અને આદિત્ય છે. વાયુ પ્રાણદાયક, શાંતિદાયક અને સંયોજક હોવાથી તે ‘શિવ’ કહેવાય છે. તેથી જ ‘શિવ’ને કલ્યાણકારી, સુખકારી અને મોક્ષદાતા કહેવાય છે. ઈ.સ. પૂર્વે 600 પહેલાં ‘ શિવ’ અને ‘ રૂદ્ર ‘ ને એકરૂપ બનાવી વેદમંત્રોથી પૂજા કરાઈ. ત્યારબાદ પૌરાણિક કથાઓમાં ‘ શિવલિંગ ‘નાં પ્રાગટ્ય વિષે કથાઓ ઉમેરાતી ગઈ.

         શિવપુરાણ અનુસાર શેષશાયી વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયુ અને એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. વિષ્ણુએ બ્રહ્માજીને સૃષ્ટિ રચાવા કહ્યુ અને બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને નિર્માતા કોણ ? વિષે વાદવિવાદ ઊભો થયો. સંગ્રામ પણ ઊભો થયો અને સૃષ્ટિની ઉત્પત્તિનો વિલંબ થયો.. શાંતિ માટે એક  ‘ જ્યોર્તિલિંગ ‘ પ્રાગટ્ય થયું જેને બ્રહ્માએ અને વિષ્ણુએ આદિ – મધ્ય – અંત રહિત માનવા લાગ્યા.    

          લિંગપુરાણ અનુસાર “ પરમેશ્વર કોણ “? આ બાબત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ ઊભો થયો.. અને અંતે કલહમાં પરિણામ્યો.. આ સમયે બન્ને વચ્ચે ‘ જયોર્તિમય સ્તંભ ‘ ઉભો થયો.. તે જોઈ બન્નેએ નક્કી કર્યું કે જે કોઈ આ લિંગના અંતિમ ભાગને સ્પર્શ કરે તે ‘ પરમેશ્વર ‘ . આમ બ્રહ્માએ હંસનું સ્વરૂપ ધારણ કરી ઉપરનો છેડો શોધવા ઉડ્યા અને વિષ્ણુ વારાહનું રૂપ ધારણ કરી અંતનો ભાગ શોધવા નીચે દોડ્યાં . આમ હજારો વર્ષો સુધી બંન્ને દોડતાં રહ્યાં પણ જ્યારે નિષ્ફળતા મળી ત્યારે થાકીને વિચારવા લાગ્યા કે ‘ આ શું છે ? કે જેનો આદિ કે અંત જ નથી ?’ તે જ વખતે ૐકારનો ધ્વનિ સંભળાયો અને તેમાં ‘ શિવજી ‘ના દર્શન થયા . અને બન્નેને સમાધાન મળી ગયું કે ‘શિવજી જ પરમેશ્વર’ છે. અને પ્રગટ થયેલો જ્યોતી સ્તંભ તે ‘ શિવલિંગ ‘ છે.   આમ જુદા જુદા પુરાણોમાં ‘શિવલિંગ ‘ ના પ્રાગટ્ય વિષે જુદી જુદી કથાઓ કથાઓ છે. 

                                           ૐ લિંગાષ્ટકમ          

                          બ્રહ્મામુરારિસુરાર્ચિતલિંગં, નિર્મલ ભાશિત શોભિત લિંગં  
                         જન્મજદુઃખ વિનાશક લિંગં, તત્પ્રણમામિ સદાશિવ લિંગં            

                        દેવમુનિ પ્રવરાર્ચિત લિંગં, કામદહં કરુણાકર લિંગં             
                        રાવણ દર્પ વિનાશન લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં            

                        સર્વ સુગંધિસપલેપિત લિંગં બુદ્ધિવિવર્ધન કારણલિંગં              
                        સિદ્ધ સુરાસુર વંદિત લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં          

                        કનક મહામણિ ભૂષિત લિંગં, ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગં          
                        દક્ષસુ યજ્ઞ વાનાશન લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં         

                    
                         કુમકુમ ચંદન લેપિત લિંગં, પંકજ હાર સુશોભિત લિંગં          
                         સંચિત પાપ વિનાશન લિંગં તત્પ્રણમામિ સદશિવલિંગં            

                        દેવગણાર્ચિત સેવિત લિંગં, ભાવૈભક્તિભિરેવ ચ લિંગં        
                        દિનકર કોટિ પ્રભાકર લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં                           

                                           ૐ નમઃ શિવાય         

Friday, July 29, 2011

શિવોહમ્ શિવોહમ્


શિવ એટલે કલ્યાણ. શંકર એટલે શાંતિ આપનાર. શંભુ એટલે ભલું કરનાર ! શિવ તત્વ અનાદિ અને સાર્વત્રિક છે. શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃિદ્ધના સ્ત્રોત સમા ભોળાનાથ સહુ કોઇના આરાધ્ય છે.
યજુર્વેદમાં અષ્ટાધ્યાયી રુદ્રી છે. આઠ અધ્યાયના સૌથી વધુ મંત્રોમાં રુદ્રના સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન સ્વરૂપનું સુંદર વર્ણન છે. જે કંઇ સ્થૂળ કે સૂક્ષ્મ, ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક વભિૂતિઓ છે, તે શિવનાં જુદાં જુદાં સ્વરૂપો છે. ‘અશ્મશ્વમે, મૃતિકાશ્વમે’ ગાતા ઋષિ સમિષ્ટના કણેકણમાં રુદ્રનાં દર્શન કરે છે. સમગ્ર સૌર મંડળને પ્રકાશ અને ઊર્જા આપનાર સૂર્યનારાયણ પણ મહારુદ્રના કાર્યાવતાર છે. જે અષાઢી વાદળ બની આકાશમાં મેઘગર્જના કરે અને સાથે સાથે અમૃતવર્ષા પણ કરે છે. ખેતરોમાં જીવનની આશા બનીને જે લહેરાય છે અને કામધેનુના આંચળમાંથી પયોમૃત રૂપે સ્રવે છે. શરીરમાં પ્રાણવાયુ તરીકે ધબકે છે. સત્કાર્યોમાં શ્રદ્ધા અને કર્તવ્યમાં નિષ્ઠા તરીકે ઝળકે છે. શાંત અને સ્વસ્થ મનમાં જે શિવસંકલ્પ તરીકે ચિંતવે છે. આ સઘળું શિવ તત્વ છે.


શિવલિંગના સ્વરૂપ વિશે જાત-ભાતની કલ્પનાઓ થઇ છે. એક નવો આયામ જોઇએ. તમે ક્યારેય અણુ ઊર્જાની ભઢ્ઢીનો આકાર જોયો છે? શિવલિંગ જેવો જ છે ને! આ માત્ર કલ્પનાનો અકસ્માત નથી. ભૂમિતિમાં જેને પેરાબોલા આકાર કહે છે, તે ઊર્જાના સંચય માટે આદર્શ ગણાય છે. વિશ્વની પ્રાચીનતમ આધ્યાત્મિક વભિૂતિ એટલે શિવ. વિશ્વમાં લગભગ બધે જ પ્રાચીન શિવલિંગો મળી આવ્યાં છે. શિવજીનાં પણ કેટલાંક સ્વરૂપ ! શિવનું મૃત્યુંજય સ્વરૂપ આપણને આયુર્વેદની ભેટ આપે છે, તો યોગી સ્વરૂપ શિવ રાજ્યોગથી લઇને લયયોગની પૂરેપૂરી યોગ-પ્રણાલી લઇને આવે છે. સર્વ વિદ્યાના પ્રણેતા દક્ષિણામૂર્તિ શિવ તો જગતના આદગિુરુ છે. દેવથી લઇને અસુર સુધીના બધાના સંતાપ દૂર કરનાર ભોળાનાથ સહુના કરુણાનિધાન છે. સમુદ્ર-મંથન વખતે જ્યારે હળાહળ વિષ ઊભરી આવ્યું ત્યારે શિવ આ હળાહળ વિષને અંજલિ ભરીને પી જાય છે, પરંતુ આ વિષને ગળામાં રોકી રાખે છે. આ વાતમાં ઘણું મજાનું તત્વ સમાયેલું છે. સમિષ્ટનાં દુ:ખ-દર્દને મિટાવવાનો સંકલ્પ લેનાર દરેકે નીલકંઠ બનવાની તૈયારી રાખવી પડે. કુવિચાર રૂપી વિષ જો જીભ પર આવે તો મિત્ર પણ શત્રુ બની જાય, જો તે હૈયામાં પહોંચે તો વ્યક્તિત્વના કણેકણમાં અસુરત્વ છલકાય. તેને તો કોઇ છાને છપને ખૂણે ભંડારી દેવું પડે, ખરુને ? મનોવિજ્ઞાન માટેનું કેવું સનાતન અને સાર્વદેશિક રૂપક છે !

ઉષાકાળે કે સંધ્યાવેળા કોઇ શાંત અને એકાંત સ્થળે આસન જમાવીએ. ઘડી બે ઘડીના અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા મનને શાંત કરીએ. ધીમા સ્વરે î નમ: શિવાય કે માત્ર îકારનો જપ કરીએ. થોડા અભ્યાસ પછી સમગ્ર સૃષ્ટિના આનંદના મહાસાગર જેવી પ્રતીતિ થશે. સૃષ્ટિના કણેકણ સાથે એકાત્મ અનુભવતું ચિત્ત ગાઇ ઊઠશે, ‘ચિદાનંદ રૂપ શિવોહમ્ શિવોહમ્!’

અર્જુન રુદ્રી (રુદ્રાભિષેક)


ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાયચ । પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥1 મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઇશાનાય મખઘ્નાય નમસ્તે મખઘાતિને ॥2 કુમાર ગુરવે નિત્યં નીલ ગ્રીવાય વેધસે। પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા। વિલોહિતાય ધમ્રાય વ્યાધિને ન પરાજિતે ॥3 નિત્યં નિલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે ।હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સૂરેતસે ॥4 અચિંત્યાયામ્બિકાભર્ત્રે સર્વ દેવ સ્તુતાય ચ । વ્રષભધ્વજાય મુન્ડાય જટિને બ્હ્મચારિણે ॥5 તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાયાજીતાય ચ । વિશ્વાત્મને વિશ્વસ્રજે વિશ્વમાવ્રત્ય તિ ષ્ઠતે ॥6
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ: । પંચવકત્ર્યાય શર્વાય શંકરાય શિવાય ચ ॥7
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ: ।નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમ: ॥8
નમ: સહસ્રશિર્ષાય સહસ્ર ભૂજ મન્યવે । સહસ્ર નેત્ર પાદાય નમ:સાંખ્યાય કર્મણ ॥9
નમો હિરણ્યવર્ણાય હિરણ્ય ક્વચાય ચ । ભક્તાનું કંપિને નિત્યં સિધ્યતાંનો વર: પ્રભો ॥10
એવંસ્તુત્વા મહાદેવં વાસૂદેવ:સહાર્જુન:। પ્રસાદયામાસ ભવં તદાશસ્રો પ લબ્ધયે ॥11

Wednesday, July 13, 2011

GITA SAR

આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી. ભગવદ્ગીતાની આ વિશેષતા છે. પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી. આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું. “ અર્જુન, તારી ઈચ્છા, તારી સાધના, બધું ફેંકી દે, અને મારે શરણે આવ. ” પોતાને શરણે આવવાનું કહી, આપેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું. એનો અર્થ એટલો જ કે “ તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દઈશ મા. પોતાની ઈચ્છા ચલાવવાની નથી, તેની જ ચલાવવાની છે, એવું થવા દે. ” આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે. હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ‘ में में में ’ કર્યા કરે છે, हुं हुं हुं ’ કહ્યા કરે છે. પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, “ તુહી, તુહી, તુહી, ” ‘તું જ, તું જ, તું જ, ’ એવું બોલે છે. હવે બધુંયે ‘ तुही… तुही… तुही…’

गुरु क्रुपा हि केवल

यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरो ।

तस्येतेकथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥
                            (श्वेताश्वतरोपनिशत ६.२३)

जिस की परमेश्वर मे अत्यन्त भक्ति हे और जेसी परमेश्वर मे हे वेसी ही गुरुमे भी हे । उस महात्मा के प्रति कहनेपर ही इन तत्वो का प्रकाश होता हे , उस महात्मा के प्रति ही ये प्रकाशित होते हे ॥



Sunday, July 10, 2011

Indrajal

Indrajal- The Powerful Sea Plant To Ward Of Evil Power


Indrajal is a sea plant and very effective naturally found remedial mesures to remove all types of negative energy from your house or office . just put is in front of your main gate and no negative energy dare to enter in house and give you protection from black magic .It also removes all sort of vastu dosh .

It found in various colour but black colour is most favourable.

Indrajal can be prayed by person for to imporved his fiancial position and indrajal helped him or her and guide him from all sort of troubles come in his life in future .it found very rare but it not to be faked also its .

 It also very much helpful in peace of mind for build harmony in family , It helps in financial crisis and makes the person intelligent.A unique item to over come the enmity , sickness , loss in business.It also brings money and power.It protects the adversity and help to overcome unnecessary harassment and loss of prestige

I myself used it and found the great result ,just have it and try it for amazing result , it alsocontain spiritual power which help you to overcome all sort of difficulties , a very rared tantrik items.

इन्द्रजाल





जादुई लकड़ी जिससे होती है हर मनोकामना पूरी
इन्द्रजाल एक अमूल्य वस्तु है, इसे प्राप्त करना दुर्लभ है। यह एक समुद्री पौधा है जिसमें पत्ती नहीं होती। इन्द्रजाल की महिमा डामरतंत्र, विश्वसार , रावणसंहिता, आदि ग्रंथों में पाई जाती है। इसे विधिपूर्वक प्रतिष्ठा करके साफ कपड़े में लपेटकर पूजा घर में रखने से अनेक प्रकार के लाभ होते हैं। इसमें चमत्कारी गुण होते हैं।

जिस घर में इन्द्रजाल होता है। वहां भूत-प्रेत, जादू - टोने का प्रभाव नहीं पड़ता और इसकी पूजा व उपासना करने से घर में हमेशा शान्ति बनी रहती है।

घर में बरकत और लक्ष्मी की बचत होती है। इसे रोज पुष्प, अक्षत, आदि चढ़ाने से इसकी देवशक्ति में वृद्धि होती है।

इन्द्रजाल का नित्य पंचोपचार पूजा और दर्शन करने से मानसिक और शारीरिक शान्ति मिलती है। इसके पूजा स्थल पर होने से घर में किसी तरह की बुरी नजर का प्रभाव नहीं पड़ता है। इसकी लकड़ी भूत-प्रेत से बाधित लोगों पर से उनका प्रभाव हट जाता है।

इसकी लकड़ी को गले में पहनने से हर तरह की गुप्तशक्तियां स्वप्र में साक्षात्कार करती हैं। इन्द्रजाल के दर्शन मात्र से अनेक बाधाएं दूर होती हैं और हर मनोकामना पूरी होती है।