ૐ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા
પ્રેમ ધરી પ્રભુ તારી ,ભાવ ધરી પ્રભુ તારી કરીએ નિત્ય સેવા ....ૐ જય
વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખ દાતા ....... પ્રભુ
પ્રથમ તમારું પૂજન , કરીએ વિભુ દાતા ........ૐ જય
શુક્લ ચતુર્થી તિથી માસ જ ભાદરવો ......પ્રભુ
સર્વ ભક્તો એ સેવે , ઉત્સવ આદરવો ......ૐ જય
પૂજન કરી પ્રભુ તારી આરતી ઉતારું .......પ્રભુ
બેઉ કર જોડી વિનવું , કરો સૌનું સારું .......ૐ જય
વિઘ્નેશ્વર ની આરતી જે કોઈ ગાશે ....... પ્રભુ
શંભુ વચન પ્રતાપે , સંકટ સૌ જાશે ........ૐ જય