Search This Blog

Tuesday, December 11, 2012

हिमालयं समारभ्येत यावद् इन्दु सरोवरम् |
तंदेव  निर्मित्तं   देशं   हिन्दुस्थानं  प्रचक्षते  || 

Monday, December 10, 2012

જીતવા માટે કોઈ ચીજ હોય તો પ્રેમ 
પીવા માટે કોઈ ચીજ હોય તો ક્રોધ 
ખાવા માટે કોઈ ચીજ હોય તો ગમ 
દેવા માટે કોઈ ચીજ હોય તો દાન 
દેખાડવા માટે કોઈ ચીજ હોય તો દયા 
લેવા માટે કોઈ ચીજ હોય તો જ્ઞાન 
કહેવા માટે કોઈ ચીજ હોય તો સત્ય 
રાખવા માટે કોઈ ચીજ હોય તો ઈજ્જત 
ફેક્વાં માટે કોઈ ચીજ હોય તો ઈર્ષા 
મુકવા માટે કોઈ ચીજ હોય તો મોહ 
જગત જયારે જયારે મને નડતું રહે છે ત્યારે ત્યારે મને મારા માં કંઈક  જડતું રહે છે 

Sunday, December 9, 2012

पुण्य की आश क्या करे जो पाप को पाप नहीं कहेते ।
अरे ! वे पडोसी को चाचा क्या कहेंगे जो बाप को बाप नहीं कहेते ।।

Saturday, December 8, 2012

सुविचार

તમે કોઈ વસ્તુ નું દાન કરો તો પુણ્ય થાય પણ ત્રણ વસ્તુ નું દાન કરે તે નરક માં જાય છે 
यतीनां कांचनं  दत्वा तांबुलं ब्रह्मचारीणाम् |
स्तेनानां अभयं दत्वा सदाता नरकं व्रजेत् || 
સંન્યાસી  ને જે સોનાનું દાન કરે . બ્રહ્મચારી ને પાન  અને ચોરો ને અભયદાન  આપનારા આ  ત્રણ દાતા હોવા છતાં નરક માં જાય છે .

Wednesday, December 5, 2012

SUVICHAR

લાઈન  કરો CLEAR જીવન માં  NO FEARભગવાન તમારી NEAR તમે ભગવાન નાDEAR  તમે કહેવાઓ CLEVER  ભલે ને તમે હો  DRIVER