Search This Blog

Friday, January 3, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી ,

જીવન જીવવાની જડીબુટ્ટી , 

૧
. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવાજાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પરહળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨
. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30  મિનિટમાટે એકાંતમાં બેસો.
૩
. દરરોજ ૭ કલાક ઊંધો. 
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણમહત્વના ગુણો છે જીવનમાં.
૫
. નવી રમતો શિખો/રમો..
૬
. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકોવાંચો .
૭
. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમયફાળવો. 
૮
. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછીઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજશક્ય ન હોય તો અઠવાડિએ.
૯
. જાગતાં સપનાં જુઓ.
૧૦
.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓકરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓનેખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧
. પુષ્કળ પાણી પીઓ .
૧૨
. દરરોજ ઓછામાં ઓછાત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩
. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪
. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫
. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અનેભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાનાનથી, મતભેદ સ્વિકારી લો.
૧૭
. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીનેપતિ/પત્નીની સરખામણી.
૧૮
. તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
૧૯
. દરેકને (Unconditional) માફીબક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦
. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવાવિચાર છોડો.
૨૧
. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨
. ગમે તેટલી સારી કે ખરાબપરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩
. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણતમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટેમિત્રોના સંપર્કમાં રહો.
૨૪
. નકામી, નઠારી અને જેમાંથી આનંદ નમળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫
 . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતુંબધું તમારી પાસે છે.
૨૬
. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭
. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયારથાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીનેભગવાનનો આભાર માનો.
૨૯
. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગાવ્હાલાઓને પણ જણાવો. 
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏

No comments:

Post a Comment