पिंगल सर्व वृथा यहाँ डिंगल जो न भयो नर आतम ज्ञानी
All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Thursday, August 1, 2013
Monday, July 29, 2013
Sunday, July 28, 2013
Saturday, July 6, 2013
Tuesday, June 18, 2013
સુંદર વાત
શરીર માં ચાર ભાઈ અને ચાર બહેન રહે છે
શરીર નો ભાગ પુલિંગ સ્ત્રીલિંગ
ખોપડી ક્રોધ બુદ્ધિ
આંખ કામ લજ્જા
હૃદય લોભ દયા
પેટ રોગ શાંતિ
શરીર નો ભાગ પુલિંગ સ્ત્રીલિંગ
ખોપડી ક્રોધ બુદ્ધિ
આંખ કામ લજ્જા
હૃદય લોભ દયા
પેટ રોગ શાંતિ
Thursday, June 13, 2013
શાબરી મંત્ર
સમર મેં જ્ઞાન વિજ્ઞાન વંત હનુમંત ધરું ધ્યાન કરું બ્યાન મહાબલ વીર કા કેશવ કહત બળવંત હનુમંત જતી કો રઘુવીર ભક્ત મેરી મેરે પરિવાર કી તોડદો જંજીર કો
Sunday, May 12, 2013
માં ના દિવસ ના હોય એ તો જીવે ત્યાં સુધી આપણા દિવસો સારા હોય
મીઠા મધુ ને મીઠા મેહુલા રે
લોલ એથી મીઠી તે મોરી માત રે
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
માં ના દિવસ ના હોય એ તો જીવે ત્યાં સુધી આપણા દિવસો સારા હોય
Subscribe to:
Posts (Atom)
