જ્ઞાન એટલે તત્વત: સત્ય
All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Tuesday, January 8, 2013
Sunday, January 6, 2013
પાઠ કેવી રીતે થાય
કોઈ પણ પાઠ અથવા મંત્ર કરવા માટે ભાવ શુદ્ધિ અને ભાષા શુદ્ધિ બન્ને જોઈએ એટલે જયારે પાઠ કરો ત્યારે કેવળ ભાવ શુદ્ધ નહિ , ભાષા શુદ્ધિ પણ જોઈએ એટલે તમારે મંત્ર નો પાઠ જપ કરવાનો હોય તો કેવું ધ્યાન રાખવાનું ! આપણે ત્યાં એક બહુ મોટા વ્યાકરણકાર થયાં પાણિની ,તમે બધાં એ નામ સાંભળ્યું હશે ? ન સાંભળ્યું હોય તો આશ્ચર્ય કહેવાય.આ ત્રણ મુનિ નું નામ બધા સાંભળવું જોઈએ યાદ રાખવું જોઈએ
वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम् |
पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम् ||
એમાં પાણિની નામનાં મુનિ એ પાણિની શિક્ષા લખી. એમાં એમણે આ નિયમ લખ્યો કે પાઠ કરવાનો હોય તો કેવી રીતે કરવાનો તમારે કઈ વસ્તુ નું ધ્યાન રાખવાનું. તો કહે છે - गीती शीघ्री शिर : कम्पी तथा लिखितपाठका : || આ છ પ્રકારના પાઠ કરવાવાળા અધમ કહેવાય. કોણ - गीती એટલે કેટલાક લોકો પાઠ કરતા હોય ત્યારે લાંબા - લાંબા રાગડા તાણે એવી રીતે પાઠ કરાય નહિ. તમારે હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો હોય ત્યારે જ .... ય ....એમ લાંબુ લાંબુ ગવાય નહિ, કેટલાક લોકો शीघ्री એટલે એટલું જલદી - જલદી બોલે કે વચ્ચે નાં શબ્દ ખાઈ જાય.એટલું જલ્દી ન બોલો કે વચ્ચે ના શબ્દ ખલાસ થઇ જાય. शिर : कम्पी- કેટલાક લોકો પાઠ કરે ત્યારે માથું હલાવતા હોય જાણે હનુમાનજી તેના શરીર માં જ આવી ગયા હોય એમ માથું ધુણાવતા પાઠ ન થાય , लिखितपाठका : વીસ વરસ થી પાઠ કરતા હોય પણ ચશ્માં ચઢાવી ને જોઈ જોઈ ને બોલતો હોય . તે ના થાય

Saturday, January 5, 2013
અખો
ઝીણી માયા ને છાની છરી મીઠી લાગે ત્યારે મારે ખરી
વળગી પછી અળગી નવ થાય જ્ઞાની માણસ ને અંદર થી ખાય
વળી જો કોઈ ને જ્ઞાન ઊપજે તો મીઠી થઇ ને ભેળી ભજે
અખા જે હોય ત્યજવા જોગ માયા તેનો જ કરાવે ભોગ
વળગી પછી અળગી નવ થાય જ્ઞાની માણસ ને અંદર થી ખાય
વળી જો કોઈ ને જ્ઞાન ઊપજે તો મીઠી થઇ ને ભેળી ભજે
અખા જે હોય ત્યજવા જોગ માયા તેનો જ કરાવે ભોગ
Wednesday, January 2, 2013
नूतन वर्षा अभिनन्दन
आयुरारोग्य मेश्वर्यम् विद्या लाभ: सुखञ्जय :
कीर्तिर्मनोरथ श्चास्तु नूतन वर्षं शुभं तव
कीर्तिर्मनोरथ श्चास्तु नूतन वर्षं शुभं तव
Monday, December 10, 2012
જીતવા માટે કોઈ ચીજ હોય તો પ્રેમ
પીવા માટે કોઈ ચીજ હોય તો ક્રોધ
ખાવા માટે કોઈ ચીજ હોય તો ગમ
દેવા માટે કોઈ ચીજ હોય તો દાન
દેખાડવા માટે કોઈ ચીજ હોય તો દયા
લેવા માટે કોઈ ચીજ હોય તો જ્ઞાન
કહેવા માટે કોઈ ચીજ હોય તો સત્ય
રાખવા માટે કોઈ ચીજ હોય તો ઈજ્જત
ફેક્વાં માટે કોઈ ચીજ હોય તો ઈર્ષા
મુકવા માટે કોઈ ચીજ હોય તો મોહ
પીવા માટે કોઈ ચીજ હોય તો ક્રોધ
ખાવા માટે કોઈ ચીજ હોય તો ગમ
દેવા માટે કોઈ ચીજ હોય તો દાન
દેખાડવા માટે કોઈ ચીજ હોય તો દયા
લેવા માટે કોઈ ચીજ હોય તો જ્ઞાન
કહેવા માટે કોઈ ચીજ હોય તો સત્ય
રાખવા માટે કોઈ ચીજ હોય તો ઈજ્જત
ફેક્વાં માટે કોઈ ચીજ હોય તો ઈર્ષા
મુકવા માટે કોઈ ચીજ હોય તો મોહ
Subscribe to:
Posts (Atom)