Search This Blog

Thursday, February 28, 2013

સુવિચાર

અસત્ય એ '' અધર્મ '' છે , અસત્ય નું '' શસ્ત્ર '' છે દંભ 
गुलिस्तांमें जाकर जो हर गुल को देखा , न तेरी -सी रंगत न तेरी - सी बू हे । 
समाया हे जबसे तू नजरों में मेरी ,  जिधर  देखता  हु  उधर   तू   ही    तू  हे ॥ 

Monday, February 25, 2013

कल्याण --- याद रखो

भक्त वह हे , जो भगवान का हो गया हे, जिसका सब कुछ भगवान के समर्पण हो गया हे । ऐसा भक्त ही वस्तुत : मुक्त पुरुष हे ;क्योकि जब तक अविद्या विद्यमान रहेती हे , तब तक मनुष्य भगवान का न होकर संसारका - संसारके भोगोंका ही गुलाम रहता हे ; वह मुक्त नहीं हे और जो ऐसा हे, वह सब कुछ भगवान के समर्पण करके भगवान का हो नहीं सकता । इस लिये जो भक्त होता हे , वह अविद्या से अज्ञानसे मुक्त भगवान की महिमा के तत्वको जानने वाला होता हे । 

Sunday, February 3, 2013

સુવિચાર

 1. ગમતી વસ્તુ હોય તે  ગોવિંદ  ને અપાય 
2. જીવન માં ભૂલો કરી ને શીખ મેળવવી તેના કરતા બીજા એ કરેલી ભૂલો ઉપર થી શીખ મેળવી લેવાની જરૂર છે 

Saturday, January 26, 2013

ચિંતન કેલેન્ડર ભાગ - 3 સામાજિક ચિંતન પુસ્તક નું વિમોચન

ચિંતન કેલેન્ડર 
                  ભાગ - 3 





સામાજિક ચિંતન 
પુસ્તક નું વિમોચન 
શ્રી કૃષ્ણ લાલ એ . ગાંધી 
નિવૃત અધિક્ષક ઈજનેર (સીવીલ )

Tuesday, January 15, 2013

ગ્રહો ના ખેલ

શનિ - રાહુ  નો સંબંધ જયારે જયારે થાય છે ત્યારે રાજ્ય દેશ વિદેશ માં ગમે ત્યાં ઉપદ્રવ થવા સંભાવના રહે છે અને ગઈ કાલે જ રાહુ  શનિ  સાથે તુલા રાશી માં સંપૂર્ણ પ્રવેશ કરી સાથે આવ્યો છે . જોઈએ ઈશ્વર આ સમય માં શું ? બતાવે છે ? 

Monday, January 14, 2013

બી વી ચૌહાણ

દવા ઓ થી રાહત છે , રોગ નાશ નહિ 
ભોજન થી વજન વધે છે , શક્તિ નહિ .
ધન સામાન ખરીદવાનું સાધન છે, સુખ નું નહિ 
પુસ્તકો માં માહિતી છે , જ્ઞાન નહિ 
સંબધી ઓ પ્રત્યે કર્તવ્ય છે , અપનત્વ નહિ 
ભગવાન શક્તિ , આનંદ અને પ્રેમ નો ભંડાર છે 
બી વી ચૌહાણ